Free Silai Machine Yojana Gujarat | Pradhanmantri Free Silai Machine Yojana,Online Apply,Form,Criteria | Silai Machine Online Apply | Free Silai Machine Yojana 2022| PM Free Silai Machine Yojana Gujarat | Gujarat Free Silai Machine Yoja
તમને જાણી ને આનંદ થશે કે કેન્દ્ર સરકાર માં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના બહાર પાડવામાં આવેલ છે. જેમાં દેશની તમામ ગરીબ મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે તો આ Pradhanmantri Free Silai Machine Yojana Gujarat 2022,Online Apply,Form,Criteria વિશે તમામ માહિતી મેળવીશું.
આપડા દેશ માં ઘણા વિસ્તાર માં ઘણીજ ગરીબ મહિલાઓ રહે છે જેમને રોજગારી તો કરવી છે પણ તેઓ ને ક્યાંય દૂર દૂર સુધી જવું પડે છે.માટે આપડા પ્રધાનમંત્રી શ્રી એ આ યોજના માત્ર મહીલાઓ માટે અમલ મુકેલ છે.તો ચાલો જાણીએ યોજના વિશે વિગતવાર માહિતી.
Pradhanmantri Free Silai Machine Yojana 2022,Online Apply,Form,Criteria
ભારત દેશની મહિલાઓ પોતે મંદિરમાં અને પોતે રોજગારી કરી શકે તે હેતુથી આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દ્વારા હા ફ્રી સિલાઈ મશીન યોજના ને અમલમાં મુકેલ છે. જેમાં દેશની 50,000 કરતા વધારે મહિલાઓને રોજગારી માટે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે. જેમાં ધીમે ધીમે દેશની અને દરેક રાજ્યની તમામ મહિલાઓ કે જેમની ઉંમર 20 વર્ષ થી 40 વર્ષની અંદર છે તેવી દરેક મહિલાઓને આ ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.
Benefits of Pm Silai Machine Yojana Gujarat 2022 – લાભ
હાલ માં જ કેન્દ્ર સરકાર દ્વારા આ ફ્રી સિલાઈ મશીન યોજના નો અમલ કરવામાં આવેલ છે જેનાથી દેખને તમામ મહિલાઓ કે છે રોજગારી મેળવવા ઇચ્છુક છે તેઓને રોજગારી મળી રહેશે. અને તેઓ પોતે આત્મનિર્ભર બની શકશે. આ યોજનામાં દેશની એવી ગરીબ વંચિત આદિવાસી વિસ્તાર રોજગારી વગરની મહિલાઓ ને ૮ થી ૧૦ હજાર રૂપિયાનું સિલાઈ મશીન એકદમ ફ્રીમાં આપવામાં આવશે.
Free Silai Machine Yojana Eligibility – પાત્રતા
ફ્રી સિલાઈ મશીન યોજના નો લાભ લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓની પાત્રતા નકકી કરવામાં આવેલ છે જે નીચે મુજબની છે.
- આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી મહિલાઓ જરૂરી છે.
- મહિલા ભારત દેશના વતની હોવા જોઈએ.
- મહિલા લાભાર્થીઓની ઉંમર 20 વર્ષ થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- દેશની અપંગ વિધવા મહિલાઓ ને પણ આ યોજનાનો લાભ મળશે.
મફત સિલાઈ મશીન યોજના ૨૦૨૨- આધાર પુરાવા
આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોય. આ સ્કીમ માટે મહિલા લાભાર્થીઓ એ નીચે મુજબના તમામ તેમના ડોક્યુમેન્ટ અરજી સાથે જોડવાના રહેશે.
- મહિલા લાભાર્થીઓ નું આધાર કાર્ડ
- મહિલા લાભાર્થીનું ઉંમર નું પ્રમાણપત્ર
- મહિલા લાભાર્થીનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- મહિલા લાભાથી નું ઓળખનો પુરાવો
- મહિલા લાભાર્થી નું અક્ષમ કરેલ તબીબી પ્રમાણપત્ર જો અક્ષમ કર્યું હોય
- મહિલા લાભાર્થીનું સમુદાય નું પ્રમાણપત્ર
- મહિલા લાભાર્થી જો વિધવા હોય તો તેમનું પ્રમાણ પત્ર અને નિરાધાર હોય તો તેમનું પ્રમાણપત્ર
- મહિલા લાભાર્થી નો મોબાઇલ નંબર
- મહિલા લાભાર્થીના બે પાસપોર્ટ સાઇઝના ફોટો
Pm Silai Machine Yojana Income Limit – આવક મર્યાદા
આ યોજના માટે મહિલા લાભાર્થીઓ ને ફ્રી માં સિલાઈ મશીન આપવામાં આવે છે. જેમાં તેઓએ અરજી સાથે ઉપર મુજબના તમામ ડોક્યુમેન્ટ જોડવાના હોય છે અને જેમાં તેમને આવકનો દાખલો પણ છોડવાનો હોય છે જેના માટે મહિલા લાભાર્થી ની વાર્ષિક આવક મર્યાદા 12,000/- હજાર રૂપિયા સુધીની જ હોવી જોઈએ એટલે કે 12,000/- રૂપિયાનો આવકનો દાખલો કઢાવવાનો રહેશે.
ફ્રી સિલાઈ મશીન યોજના 2022 અરજી ક્યાં કરવાની હોઈ છે
દેશ ની તમામ મહિલાઓ કે જેમને ફ્રી સિલાઈ મશીન મેળવવું હોય તો તમને ઉપર આપેલ અરજી ડાઉનલોડ કરી ને તેમની સાથે જરૂરી આધાર પુરાવા જોડી ને અરજી કરવાની હોઈ છે જેની પ્રક્રિયા અહીંયા આપવામાં આવેલ છે જે નીચે મુજબ ની છે.
- આ યોજના માટે પાત્ર મહિલાઓ અરજી કરી શકે છે.
- જેમાં Pradhanmantri Free Silai Machine Yojana 2022 નો લાભ લેવા માટે અહીંયા આપેલ અરજી પત્રક સંપૂર્ણ વાંચી, કાળજીપૂર્વક ભરી ને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડવાના હોઈ છે.
- જો તમારે વધુ માહિતી મેળવવી હોય તો કેન્દ્ર સરકાર ની Official Website પર જઈ ને મેળવી શકો છો.
- અરજી પત્રક કાળજીપૂર્વક ભર્યા બાદ બધા ડોક્યુમેન્ટ્સ તેની સાથે જોડ્યા બાદ આપને તે અરજી ને સરકાર ની અધિકારીક બ્લોક ઓફીસ એટલે કે તાલુકા આંગણવાડી કચેરી પર જઈ ને જમાં કરવાનું હોઈ છે.
- જ્યાં ઓફીસ ના અધિકારીઓ દ્વારા તમારી અરજી ને ચકાસવામાં આવશે.જેમાં તમે જો યોગ્ય હશો તો તમને તે કચેરી તરફ થી આ યોજના માં ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.
Silai Machine Yojana Gujarat 2022 Contact Office
આ યોજના આમ તો કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જેમાં યોજના નું અરજી ફોર્મ ડાઉનલોડ કરી ને સંપૂર્ણ ભરી ને તાલુકા ની આંગણવાડી પર જઈ ને આપવાનું હોઈ છે.
- આ યોજના માટે વધુ માહિતી લેવી હોઈ તો આપના ગામ ના આંગણવાડી કાર્યકર પાસે થી લઇ શકો છો
- આ યોજના ની વધુ માહિતી લેવા માટે આપના ગામ ના ગ્રામ સેવક પાસે થી વધુ માહિતી મેળવી શકો છો.
- વધુ મા કેન્દ્ર સરકાર ની Official Website પર જઈ વધુ માહિતી મેળવી શકો છો.
vah sirr...good job..tame bau sara artikal lakho cho..
જવાબ આપોકાઢી નાખોthank you article vadhu ma vadhu share karjo
જવાબ આપોકાઢી નાખોVery nice����
જવાબ આપોકાઢી નાખો